$\text{PGRs}$ (વનસ્પતિ વૃદ્ધિ નિયામકો) અંગે નીચેના વિધાનો વાંચો:
$A.$ ઇથિલિન મૂળની વૃદ્ધિ અને મૂળના રોમનું નિર્માણ પણ પ્રેરે છે.
$B.$ કુદરતી સાયટોકાઈનિન એવા વિસ્તારોમાં સંશ્લેષિત થાય છે જ્યાં ઝડપી કોષ વિભાજન થાય છે.
$C.$ $2,4-D$,જેનો ઉપયોગ એકદળી નીંદણને મારવા માટે વ્યાપકપણે થાય છે,તે પુખ્ત દ્વિદળી વનસ્પતિઓને અસર કરતું નથી.

  • A
    માત્ર $A$ સાચું છે
  • B
    માત્ર $B$ ખોટું છે
  • C
    માત્ર $C$ ખોટું છે
  • D
    $A$ અને $C$ બંને ખોટા છે

Explore More

Similar Questions

પ્રકાંડસૂત્ર અથવા પર્ણસૂત્રના વળવાની ક્રિયા શેના કારણે થાય છે?

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રારંભિક વૃદ્ધિ : લેગ ફેઝ :: ઝડપી વૃદ્ધિ : .........
$(2)$ $IAA$ : ઇન્ડોલ સંયોજનો :: ઍબિસસિક ઍસિડ : .......

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને નીચે આપેલા કોડનો ઉપયોગ કરીને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. સાયટોકાઈનિન$i$. વાયુરંધ્ર બંધ થવાની પ્રક્રિયાને ઉત્તેજે છે
$B$. ઈથિલીન$ii$. પ્રકાંડની લંબાઈમાં વધારો કરે છે
$C$. જિબરેલિન$iii$. પાર્શ્વીય પ્રરોહ વૃદ્ધિને પ્રેરે છે
$D$. એબ્સિસિક એસિડ$iv$. જીર્ણતા પામતી પેશીઓમાં મોટી માત્રામાં જોવા મળે છે

વનસ્પતિ અંતઃસ્ત્રાવો સામાન્ય રીતે કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo