આલ્ડિહાઇડ અને કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રિડક્શન કોની હાજરીમાં થાય છે?

  • A
    $Zn$ એમાલગમ અને $HCl$ એસિડ
  • B
    $Pd/BaSO_4$
  • C
    નિર્જળ $AlCl_3$
  • D
    $Ni/Pt$

Explore More

Similar Questions

$1$-મિથાઈલ-$1$-સાયક્લોહેક્સાઈલ હાઈડ્રોજન પેરોક્સાઈડના એસિડ-ઉદ્દીપકીય પુનઃરચના દ્વારા સંયોજન $(P)$ બને છે. પ્રક્રિયા નીચે દર્શાવેલ છે. સંયોજન $(P)$ ઓળખો.

$P$ એ $C_6H_{12}O$ આણ્વીય સૂત્ર ધરાવતું પ્રકાશીય સક્રિય સંયોજન છે. જ્યારે $P$ ની પ્રક્રિયા $2,4-$ડાયનાઇટ્રોફિનાઇલહાઇડ્રેઝિન સાથે કરવામાં આવે છે,ત્યારે તે હકારાત્મક કસોટી આપે છે. જો કે,ટોલેન્સ પ્રક્રિયકની હાજરીમાં,$P$ નકારાત્મક કસોટી આપે છે. $P$ નું બંધારણ નક્કી કરો.

એસિટાલડિહાઈડને જ્યારે સોડિયમ હાઈડ્રોક્સાઈડ અને $I_2$ ની હાજરીમાં ગરમ કરવામાં આવે છે, ત્યારે શું બને છે?

ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો,મુખ્ય નીપજ $'P'$ શું છે:-

એક કાર્બનિક પદાર્થ $A$ નું અણુસૂત્ર $C_3H_6O$ છે. તે આયોડોફોર્મ કસોટી આપે છે. જ્યારે તેને $HCl$ સાથે સંતૃપ્ત કરવામાં આવે છે,ત્યારે તે $C_9H_{14}O$ અણુસૂત્ર ધરાવતો પદાર્થ $B$ આપે છે. તો $A$ અને $B$ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo