લોખંડની સાપેક્ષ પરમીએબિલિટી (relative permeability) $5500$ છે,તો તેની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી (magnetic susceptibility) કેટલી થશે?

  • A
    $5500 \times 10^7$
  • B
    $5500 \times 10^{-7}$
  • C
    $5501$
  • D
    $5499$

Explore More

Similar Questions

$100 \,A/m$ નું ચુંબકીય ક્ષેત્ર $0.3 \,cm^2$ આડછેદ ધરાવતા લોખંડના સળિયામાં $2.4 \times 10^{-5} \,Wb$ નું ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન કરે છે। $SI$ એકમમાં લોખંડના સળિયાની ચુંબકીય પરમીએબિલિટી કેટલી હશે?

મોલર સસેપ્ટિબિલિટી (molar susceptibility) નો એકમ શું છે?

$300\, K$ તાપમાને $Mg$ ની સસેપ્ટિબિલિટી $1.2 \times 10^{-5}$ છે. કયા તાપમાને સસેપ્ટિબિલિટી $1.8 \times 10^{-5}$ થશે?......$K$.

$Al$ ની સસેપ્ટિબિલિટી $2 \times 10^{-5}$ છે. જ્યારે પ્રવાહધારિત ટોરોઇડની અંદરની જગ્યા $Al$ વડે ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્રમાં થતો ટકાવારી વધારો કેટલો હશે?

એક સળિયાના દ્રવ્યની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી $499$ છે. શૂન્યાવકાશની પરમિયેબિલિટી $4\pi \times 10^{-7} \text{ H/m}$ છે. સળિયાના દ્રવ્યની નિરપેક્ષ પરમિયેબિલિટી $....\pi \times 10^{-4} \text{ H/m}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo