$n$ અવરોધો,દરેક $r \ \Omega$ ના,જ્યારે સમાંતર જોડવામાં આવે ત્યારે તેમનો સમતુલ્ય અવરોધ $R \ \Omega$ મળે છે. જો આ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે,તો સંયોજનનો અવરોધ $\Omega$ માં કેટલો થાય?

  • A
    $R/n$
  • B
    $R/n^2$
  • C
    $nR$
  • D
    $n^2R$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $5\,\Omega$ ના આઠ અવરોધોને સર્કિટમાં જોડવામાં આવ્યા છે. $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે,$A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ ............. $\Omega$ છે.

આપેલ નેટવર્કમાં બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો છે ($\Omega$ માં)?

આ પરિપથમાં,જ્યારે કોઈ ચોક્કસ વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યારે $5 \Omega$ ના અવરોધમાં $t$ સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા $4.05 \ J$ છે. સમાન સમયગાળામાં $2 \Omega$ ના અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે ($J$ માં)?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી $3 \ V$ ની બેટરી જોડેલ છે. પરિપથમાં વિદ્યુત પ્રવાહ $I$ ............ $A$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo