$0.1 \, mol \, L^{-1}$ $KCl$ દ્રાવણથી ભરેલા વાહકતા કોષનો અવરોધ $100 \, \Omega$ છે. જો તે જ કોષમાં $0.02 \, mol \, L^{-1}$ $KCl$ દ્રાવણ ભરવામાં આવે ત્યારે તેનો અવરોધ $520 \, \Omega$ હોય,તો $0.02 \, mol \, L^{-1}$ $KCl$ દ્રાવણની વાહકતા અને મોલર વાહકતાની ગણતરી કરો. $0.1 \, mol \, L^{-1}$ $KCl$ દ્રાવણની વાહકતા $1.29 \, S / m$ છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) કોષ અચળાંક $(G^*)$ ની ગણતરી નીચે મુજબ થાય છે:
$G^* = \text{વાહકતા} \times \text{અવરોધ} = 1.29 \, S \, m^{-1} \times 100 \, \Omega = 129 \, m^{-1}$.
$0.02 \, mol \, L^{-1}$ $KCl$ દ્રાવણની વાહકતા $(\kappa)$:
$\kappa = \frac{G^*}{R} = \frac{129 \, m^{-1}}{520 \, \Omega} = 0.248 \, S \, m^{-1}$.
મોલર વાહકતા $(\Lambda_m)$ એ $\Lambda_m = \frac{\kappa}{c}$ દ્વારા મળે છે.
સાંદ્રતા $c = 0.02 \, mol \, L^{-1} = 20 \, mol \, m^{-3}$.
$\Lambda_m = \frac{0.248 \, S \, m^{-1}}{20 \, mol \, m^{-3}} = 0.0124 \, S \, m^2 \, mol^{-1} = 124 \times 10^{-4} \, S \, m^2 \, mol^{-1}$.

Explore More

Similar Questions

ધાતુઓ અને અધાતુઓમાં વિદ્યુતનું વહન સમજાવો.

Difficult
View Solution

$\Lambda_{m(HAc)}^0$ એ . . . . . . ની બરાબર છે.

એક ઇલેક્ટ્રોલાઇટના $0.2 \ M$ દ્રાવણનો અવરોધ $30 \ \Omega$ છે અને વાહકતા $1.2 \ S \ m^{-1}$ છે. કોષ અચળાંકનું મૂલ્ય શું છે ($cm^{-1}$ માં)?

જો $0.08 \ M$ $KCl$ દ્રાવણની વાહકતા $2 \times 10^{-2} \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો દ્રાવણની મોલર વાહકતા કેટલી થાય?

અનંત મંદને $Ba^{2+}$ અને $Cl^{-}$ ની આયનીય વાહકતા અનુક્રમે $127$ અને $76 \ ohm^{-1} cm^2 eq^{-1}$ છે. અનંત મંદને $BaCl_2$ ની તુલ્ય વાહકતા ($ohm^{-1} cm^2 eq^{-1}$ માં) કેટલી થશે $:-$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo