સ્ફટિકમાં શૉટકી ક્ષતિ ક્યારે જોવા મળે છે?

  • A
    લેટિસમાંથી અસમાન સંખ્યામાં કેટાયન અને એનાયન ગેરહાજર હોય.
  • B
    લેટિસમાંથી સમાન સંખ્યામાં કેટાયન અને એનાયન ગેરહાજર હોય.
  • C
    આયન તેની સામાન્ય જગ્યા છોડીને આંતરાલીય જગ્યા રોકે.
  • D
    લેટિસ સાઇટ પરથી કોઈ પણ આયન ગેરહાજર ન હોય.

Explore More

Similar Questions

ધાતુ આયનોની અગ્નિજવાળાઓનો રંગ કોના કારણે હોય છે?

ફેરસ ઓક્સાઈડના એક નમૂનાનું વાસ્તવિક સૂત્ર $Fe_{0.93}O_{1.00}$ છે. આ નમૂનામાં કેટલા અંશ ધાતુ આયનો $Fe^{2+}$ આયનો છે? આ નમૂનામાં કયા પ્રકારની બિન-સ્ટોઇકિયોમેટ્રિક ક્ષતિ જોવા મળે છે?

Difficult
View Solution

સ્ફટિકમાં ફેન્કલ ક્ષતિ ત્યારે જ જોવા મળે છે જ્યારે ત્રિજ્યા ગુણોત્તર......

નીચેની સંજ્ઞાને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો:
$(iv)$ $F$-કેન્દ્રો ($F$-centres)

$NiO$ માં $Li_2O$ અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય થાય છે,જેમાં $Li^+$ આયનો કેટલીક ધનાયનીય જગ્યાઓ રોકે છે. નીચેનામાંથી કયું તારણ કાઢી શકાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo