સાચું વિધાન પસંદ કરો:

  • A
    શુદ્ધ ક્લોરોફોર્મ $aq. AgNO_3$ સાથે અવક્ષેપ આપે છે.
  • B
    ક્લોરોફોર્મનો ઉપયોગ પીડાનાશક (analgesic) તરીકે થાય છે.
  • C
    આયોડોફોર્મ એ એનેસ્થેટિક છે.
  • D
    $Ph-CO-CH_2-CO-Ph$ એ $NaOH + I_2$ સાથે પીળા અવક્ષેપ આપે છે.

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયા શ્રેણીમાં,મુખ્ય નીપજ $C$ ..... છે.

પ્રક્રિયાની મુખ્ય નીપજનું અનુમાન કરો:

$C_7H_6Cl_2$ સૂત્ર ધરાવતું એક એરોમેટિક સંયોજન $A$,આલ્કોહોલિક $AgNO_3$ ના દ્રાવણ સાથે ઉકાળતા $AgCl$ આપે છે,અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા $C_7H_7OCl$ આપે છે. $A$ નું ઓક્સિડેશન કરતા મોનોક્લોરોબેન્ઝોઇક એસિડ મળે છે જે માત્ર એક જ મોનોનાઇટ્રો વ્યુત્પન્ન આપે છે. સંયોજન $A$ કયું છે?

આપેલ નીપજ ઉપરની પ્રક્રિયામાં મેળવી શકાતી નથી. મેળવેલ સાચી નીપજ ઓળખો.

Difficult
View Solution

કોલમ-$I$ માં આપેલી પ્રક્રિયાના પ્રકારને કોલમ-$II$ સાથે જોડો.
કોલમ-$I$ (પ્રક્રિયકો)કોલમ-$II$ (પ્રક્રિયાનો પ્રકાર)
$(A)$ $C_6H_5NH_2 \xrightarrow{NaNO_2, HX, 273-278 K} C_6H_5N_2^+X^-$$(i)$ વુર્ટ્ઝ-ફિટિંગ પ્રક્રિયા
$(B)$ $C_6H_5N_2^+X^- \xrightarrow{Cu_2X_2} C_6H_5X$$(ii)$ ડાયએઝોટાઈઝેશન
$(C)$ $C_6H_6 + 2Na + RX \xrightarrow{\text{શુષ્ક ઈથર}} C_6H_5R$$(iii)$ સેન્ડમેયર પ્રક્રિયા
$(D)$ $2C_6H_6 + 2Na \xrightarrow{\text{શુષ્ક ઈથર}} C_6H_5-C_6H_5$$(iv)$ ફિટિંગ પ્રક્રિયા

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo