કોલોસ્ટ્રમ (દૂધ) ના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

  • A
    કોલોસ્ટ્રમમાં ચરબીનું પ્રમાણ વધુ હોય છે.
  • B
    કોલોસ્ટ્રમમાં $IgA$,લેક્ટોઝ અને પ્રોટીન હોય છે.
  • C
    બાળકના જન્મ પછી તરત જ સ્તન ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પ્રવાહીને કોલોસ્ટ્રમ કહેવામાં આવે છે.
  • D
    કોલોસ્ટ્રમમાં રહેલા એન્ટિબોડીઝ નવજાત શિશુમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરે છે.

Explore More

Similar Questions

સ્તનપાનના શરૂઆતના દિવસોમાં માતા દ્વારા સ્ત્રવિત કોલોસ્ટ્રમમાં . . . . . . પુષ્કળ પ્રમાણમાં હોય છે.

લેક્ટેશન (સ્તનપાન) ના સમયગાળા દરમિયાન માદામાં કયો અંતઃસ્ત્રાવ ઋતુચક્રને અટકાવે છે?

ગર્ભાશયના સંકોચન અને પ્રસૂતિ માટેનો સંકેત ક્યારે ઉદ્ભવે છે . . . . . . .

પ્રસવ (Parturition) માટેના સંકેતો પૂર્ણ વિકસિત ગર્ભ અને જરાયુ (Placenta) માંથી ઉદ્ભવે છે,જે ગર્ભ નિકાલ પરાવર્તિત ક્રિયા (Fetal ejection reflex) પ્રેરે છે. આ ક્રિયા કયા અંતઃસ્ત્રાવના મુક્ત થવાને ઉત્તેજે છે?

પ્રસૂતિ (parturition) માટેના સંકેતો ક્યાંથી ઉદ્ભવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo