નીચેનામાંથી સમાન મોલર દળ ધરાવતા આલ્કોહોલ,એમાઇન અને કાર્બોક્સિલિક એસિડના ઉત્કલન બિંદુઓનો સાચો ચડતો ક્રમ પસંદ કરો.

  • A
    આલ્કોહોલ < એમાઇન < કાર્બોક્સિલિક એસિડ
  • B
    એમાઇન < કાર્બોક્સિલિક એસિડ < આલ્કોહોલ
  • C
    એમાઇન < આલ્કોહોલ < કાર્બોક્સિલિક એસિડ
  • D
    કાર્બોક્સિલિક એસિડ < આલ્કોહોલ < એમાઇન

Explore More

Similar Questions

એન્ટરોકાઈનેઝ ઉત્સેચક $............$ ના રૂપાંતરણમાં મદદ કરે છે.

જ્યારે એમોનિયાની પ્રક્રિયા વધારાના ક્લોરિન સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજો મળે છે?

આપેલ પરિપથ માટે સમતુલ્ય લોજિક ગેટ ઓળખો.

નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$(i)$ આદિકોષકેન્દ્રી કોષોમાં,કોષરસપટલના કોષની અંદરના ભાગમાં વિસ્તરણ દ્વારા બનતી વિશિષ્ટ પટલમય રચનાને પોલિસોમ કહેવામાં આવે છે.
$(ii)$ લીલું અંતઃકોષરસજાળ (Smooth Endoplasmic Reticulum) ગ્લાયકોપ્રોટીનના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ $RuBisCO$ સમગ્ર જીવાવરણમાં સૌથી વધુ જોવા મળતું પ્રોટીન છે.
$(iv)$ કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિસોમનો સમાવેશ અંતઃપટલમય તંત્રના ભાગ તરીકે થતો નથી.
ઉપરના વિધાનોમાંથી:

એક $LC$ સર્કિટમાં,કેપેસિટર પર મહત્તમ વિદ્યુતભાર $q_0$ છે. $\left. \frac{di}{dt} \right|_{\max }$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo