પર્ણવિન્યાસ (phyllotaxy) માટે સાચી જોડ પસંદ કરો:

  • A
    એકાંતરિક (Alternate) - આંકડો (Calotropis)
  • B
    પિચ્છાકાર સંયુક્ત (Pinnately compound) - લીમડો (Neem)
  • C
    સન્મુખ (Opposite) - જાસૂદ (China rose)
  • D
    ચક્રાકાર (Whorled) - સપ્તપર્ણી (Alstonia)

Explore More

Similar Questions

પર્ણદંડ (Phyllode) $..........$ માં જોવા મળે છે.

નીચેનામાંથી શેમાં વૃદ્ધિ ઉપ-અગ્રસ્થ (sub-apical) હોય છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$: પર્ણો પ્રરોહ અગ્રસ્થ વર્ધનશીલ પેશીમાંથી ઉદ્ભવે છે.
વિધાન-$II$: પર્ણો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઓક્રીએટ (Ochreate) ઉપપર્ણો નીચેનામાંથી કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

પર્ણવિન્યાસ (Phyllotaxy) એટલે શું? સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo