સાચું વિધાન પસંદ કરો.

  • A
    મૂળ દ્વારા પાણીનું શોષણ નિષ્ક્રિય રીતે થઈ શકે છે.
  • B
    આયનો સામાન્ય રીતે જમીનમાંથી સક્રિય અને નિષ્ક્રિય બંને વહન દ્વારા શોષાય છે.
  • C
    $C_{4}$ પ્રકાશસંશ્લેષણ પ્રણાલી $CO_{2}$ ની પ્રાપ્યતા વધારવા અને પાણીનો વ્યય ઘટાડવા માટે વિકસિત થઈ છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રોટીન પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે?

આ ગ્રહ પર જીવનને ટેકો આપતી અનન્ય પ્રક્રિયા કઈ છે?

વનસ્પતિમાં પોષણનો મુખ્ય પ્રકાર કયો છે?

શું એવું કહેવું યોગ્ય છે કે પ્રકાશસંશ્લેષણ માત્ર વનસ્પતિના પર્ણોમાં જ થાય છે? પર્ણો સિવાય,અન્ય કયા ભાગો છે જે પ્રકાશસંશ્લેષણ કરવા માટે સક્ષમ હોઈ શકે છે? સમજાવો.

નીચે આપેલા ટૂંકાક્ષરો (abbreviations) ના પૂર્ણ નામ આપો:
$(1)$ $NADP$
$(2)$ $ATP$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo