સંતુલન અવસ્થા વિશે ખોટું વિધાન $(s)$ પસંદ કરો.

  • A
    સંતુલન પર,દબાણ અચળ હોય છે.
  • B
    સંતુલન પર,તાપમાન અચળ હોય છે.
  • C
    સંતુલન પર,${\left( \frac{\partial G}{\partial n} \right)_{P,T}}$ અચળ હોય છે.
  • D
    સંતુલન પર,દબાણ અને તાપમાન ચલિત હોય છે.

Explore More

Similar Questions

$1 \, \text{atm}$ અને $373 \, K$ તાપમાને $H_2O_{(\ell)} \rightleftharpoons H_2O_{(g)}$ સંતુલન પ્રક્રિયા માટે નીચેનામાંથી શું સાચું છે?

સંતુલન $H_{2} + I_{2} \rightleftharpoons 2 HI$ માં, જો આપેલ તાપમાને પ્રક્રિયકોની સાંદ્રતા વધારવામાં આવે, તો સંતુલન અચળાંક $K_{C}$ નું મૂલ્ય

રાસાયણિક પ્રક્રિયા સંતુલનમાં હોય છે જ્યારે

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા નોંધપાત્ર હશે તે અનુમાન કરો:
$(a)$ $Cl_{2(g)} \longleftrightarrow 2Cl_{(g)};$ $K_{c}=5 \times 10^{-39}$
$(b)$ $Cl_{2(g)}+2NO_{(g)} \longleftrightarrow 2NOCl_{(g)};$ $K_{c}=3.7 \times 10^{8}$
$(c)$ $Cl_{2(g)}+2NO_{2(g)} \longleftrightarrow 2NO_{2}Cl_{(g)};$ $K_{c}=1.8$

રાસાયણિક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માં,સિસ્ટમ સંતુલનમાં છે તેમ ત્યારે કહેવાય જ્યારે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo