સતત સંવર્ધન (continuous culture) પદ્ધતિ માટે નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.

  • A
    આ પદ્ધતિમાં વપરાયેલ માધ્યમ એક બાજુથી બહાર કાઢવામાં આવે છે અને બીજી બાજુથી તાજું માધ્યમ ઉમેરવામાં આવે છે.
  • B
    કોષો વૃદ્ધિના લેગ (lag) ફેઝમાં જળવાઈ રહે છે.
  • C
    તેઓ વિશાળ જૈવભાર (biomass) ઉત્પન્ન કરે છે.
  • D
    તે ઈચ્છિત ઉત્પાદકની વધુ માત્રા આપે છે.

Explore More

Similar Questions

સધર્ન બ્લોટિંગ (Southern blotting) શેના માટે કરવામાં આવે છે?

આ તકનીકમાં માત્ર ઈચ્છિત સૂક્ષ્મજીવો/સુકોષકેન્દ્રી કોષોની જંતુરહિત જાળવણી કરીને વૃદ્ધિ કરાવી વધુ માત્રામાં બાયોટેકનોલોજીકલ નીપજો જેવી કે એન્ટિબાયોટિક્સ,રસીઓ,ઉત્સેચકો વગેરેનું નિર્માણ કરવામાં આવે છે.

નીચેનામાંથી કયું $\text{PCR}$ નું ઉપયોગ નથી?

પ્રાઈમર્સનો ઉપયોગ કરીને જનીન એમ્પ્લીફિકેશન (વર્ધન) કોના દ્વારા કરી શકાય છે?

જે પદ્ધતિમાં રીકોમ્બિનન્ટ $DNA$ ને માઈક્રોનીડલ્સનો ઉપયોગ કરીને પ્રાણી કોષના કોષકેન્દ્રમાં સીધું દાખલ કરવામાં આવે છે,તેને શું કહેવાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo