ખોટું વિધાન પસંદ કરો.

  • A
    ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓનો (અપ્રતિવર્તી) દર તાપમાનમાં વધારા સાથે વધે છે.
  • B
    ઉષ્માશોષક પ્રક્રિયાઓનો (અપ્રતિવર્તી) દર તાપમાનમાં વધારા સાથે વધે છે.
  • C
    $N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ માટે; જો $NH_3$ બનવાનો દર $0.001 \ kg \ hr^{-1}$ હોય,તો $H_2$ વપરાશનો દર $0.0015 \ kg \ hr^{-1}$ છે.
  • D
    આર્હેનિયસ સમીકરણ $K = Ae^{-Ea/RT}$ માં જો $T \to \infty$ હોય,તો $K = A$ થાય.

Explore More

Similar Questions

$100\,^\circ C$ તાપમાને,વાયુરૂપ પ્રક્રિયા $A_{(g)} \rightarrow 2B_{(g)} + C_{(g)}$ પ્રથમ ક્રમની છે. શુદ્ધ $A$ થી શરૂઆત કરતા,જો $10\,\min$ ના અંતે,સિસ્ટમનું કુલ દબાણ $160\,mm$ હોય અને લાંબા સમય પછી,જ્યારે $A$ નું વિયોજન પૂર્ણ થાય,ત્યારે તે $300\,mm$ હોય. તો $10\,\min$ ના અંતે $A$ નું આંશિક દબાણ .......... $mm$ છે.

પુરોગામી પ્રક્રિયા માટે ઊંચી સક્રિયકરણ ઊર્જા સાથે ઉષ્માશોષક પ્રક્રિયા નીચેનામાંથી કઈ આકૃતિ દ્વારા દર્શાવવામાં આવી છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

આપેલ પ્રક્રિયા ક્રમ માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

કેન સુગરના જળવિભાજન માટેનો ઉદ્દીપક ........ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo