એક સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ $d$ છે. ત્રણેય શિરોબિંદુઓ પર $Q$ મૂલ્યના ત્રણ વિદ્યુતભારો મૂકવામાં આવ્યા છે. જો $P$ એ એક બાજુનું મધ્યબિંદુ હોય,તો બિંદુ $P$ પર વિદ્યુતસ્થિતિમાન $V_P$ શોધો.

  • A
    $\frac{Q}{{2\pi { \in _0}d}}\left[ {2 + \sqrt 3 } \right]$
  • B
    $\frac{Q}{{2\pi { \in _0}d}}\left[ {2 + \frac{1}{{\sqrt 3 }}} \right]$
  • C
    $\frac{Q}{{4\pi { \in _0}d}}\left[ {4 + \sqrt 3 } \right]$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

વિધાન : બે સમકેન્દ્રીય વિદ્યુતભારીત કવચ આપેલા છે. કવચો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત આંતરિક કવચના વિદ્યુતભાર પર આધાર રાખે છે.
કારણ : બહારના કવચના વિદ્યુતભારને કારણે ગોળાની અંદરના દરેક બિંદુએ વિદ્યુતસ્થિતિમાન સમાન રહે છે.

$R$ ત્રિજ્યા ધરાવતા ધન વિદ્યુતભારિત ધાતુના પાતળા કવચના કેન્દ્રથી ત્રિજ્યાવર્તી અંતર $r$ સાથે સ્થિતવિદ્યુત સ્થિતિમાન $V$ માં થતો ફેરફાર કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

$5 \ cm$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળાની સપાટી પરનું વિદ્યુતસ્થિતિમાન $10 \ V$ છે. તો તેના કેન્દ્ર પર વિદ્યુતસ્થિતિમાન કેટલું હશે?

$R$ મીટર ત્રિજ્યા ધરાવતી બે સમાન પાતળી રીંગોને એકબીજાથી $R$ મીટર અંતરે અક્ષીય રીતે મૂકવામાં આવી છે. જો $Q_1$ કુલંબ અને $Q_2$ કુલંબ એ બે રીંગો પર સમાન રીતે પથરાયેલા વિદ્યુતભારો હોય,તો એક રીંગના કેન્દ્રથી બીજી રીંગના કેન્દ્ર સુધી $q$ વિદ્યુતભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સાચું છે તે જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo