નીચેની પદાવલિનું સાદું રૂપ આપો: $(3+\sqrt{5})(4-\sqrt{11})$

  • A
    $12-3\sqrt{11}+4\sqrt{5}-\sqrt{55}$
  • B
    $12+3\sqrt{11}-4\sqrt{5}+\sqrt{55}$
  • C
    $12-3\sqrt{11}-4\sqrt{5}+\sqrt{55}$
  • D
    $12+3\sqrt{11}+4\sqrt{5}+\sqrt{55}$

Explore More

Similar Questions

સંખ્યા રેખા પર $\sqrt{5.6}$ ને ભૌમિતિક રીતે દર્શાવો.

$\frac{1}{7-\sqrt{2}}$ ના છેદનું સંમેયીકરણ કરવાથી મળતી સંખ્યા કઈ છે?

નીચેની સંખ્યાઓને સંમેય કે અસંમેય સંખ્યા તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $-\sqrt{0.4}$
$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{75}}$

સાબિત કરો કે $(1^{3}+2^{3}+3^{3}+4^{3}+5^{3})^{\frac{1}{2}} = (1^{3}+2^{3}+3^{3}+4^{3})^{\frac{1}{2}} + (5^{3})^{\frac{1}{3}}$.

Difficult
View Solution

$\left(\frac{125}{64}\right)^{-\frac{2}{3}}$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo