અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના સમીકરણનો ઉકેલ મેળવો: $x - \frac{1}{x} = \frac{45}{14} \quad (x \neq 0)$

  • A
    $-\frac{7}{2}$ અને $-\frac{2}{7}$
  • B
    $\frac{7}{2}$ અને $\frac{2}{7}$
  • C
    $\frac{7}{2}$ અને $-\frac{2}{7}$
  • D
    $-\frac{7}{2}$ અને $\frac{2}{7}$

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $6 x^{2}-13 x+6=0$ ના બીજ .... છે.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ મેળવો: $p^{2} x^{2} + (p^{2} - q^{2}) x - q^{2} = 0$

નીચે આપેલા દ્વિઘાત સમીકરણ માટે વિવેચક શોધો અને તે પરથી સમીકરણના બીજનો પ્રકાર નક્કી કરો: $4x^{2} + 12x + 9 = 0$.

બે ક્રમિક બેકી ધન પૂર્ણાંકો શોધો,જેના વર્ગોનો સરવાળો $244$ થાય.

Difficult
View Solution

જો ઝેબા તેની અત્યારની ઉંમર કરતાં $5\, \text{વર્ષ}$ નાની હોત, તો તેની ઉંમરનો વર્ગ (વર્ષમાં) તેની અત્યારની ઉંમરના પાંચ ગણા કરતાં $11$ વધારે હોત. તો અત્યારે તેની ઉંમર કેટલી છે? (વર્ષમાં)

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo