દ્વિઘાત સમીકરણ $6 x^{2}-13 x+6=0$ ના બીજ .... છે.

  • A
    $\frac{3}{2}$ અને $-\frac{3}{2}$
  • B
    $-\frac{3}{2}$ અને $-\frac{3}{2}$
  • C
    $\frac{3}{2}$ અને $\frac{2}{3}$
  • D
    $-\frac{3}{2}$ અને $\frac{2}{3}$

Explore More

Similar Questions

જો સમીકરણ $px^{2} + qx + r = 0$ જ્યાં $p \neq 0$ અને $p, q, r \in R$ નું એક બીજ $x = -2$ હોય,તો સાબિત કરો કે $4p - 2q + r = 0$.

બે સંખ્યાઓનો સરવાળો $15$ છે. જો તેમના વ્યસ્તનો સરવાળો $\frac{3}{10}$ હોય,તો તે સંખ્યાઓ શોધો.

જણાવો કે શું દ્વિઘાત સમીકરણ $(x-1)(x+2)+2=0$ ને બે ભિન્ન વાસ્તવિક બીજ છે? તમારા જવાબનું સમર્થન કરો.

Difficult
View Solution

નીચેના દ્વિઘાત સમીકરણનો વિવેચક શોધો: $5x^{2} - 4\sqrt{2}x - 1 = 0$.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $x^{2}-3=\frac{2}{x}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo