નીચેના સમીકરણોની જોડીને લોપની રીતથી ઉકેલો:
$x + 2y = \frac{3}{2}$
$2x + y = \frac{3}{2}$

  • A
    $\left(\frac{1}{2}, \frac{1}{2}\right)$
  • B
    $\left(2, \frac{1}{2}\right)$
  • C
    $\left(\frac{1}{2}, -\frac{1}{2}\right)$
  • D
    $\left(-\frac{2}{5}, \frac{3}{5}\right)$

Explore More

Similar Questions

લોપની રીતનો ઉપયોગ કરીને નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધો: $\frac{x}{4} + \frac{y}{3} = 2, 4x + 3y = 25$.

બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $3x + 2y = 8$ માટે,જો $x$ ની કિંમત $-2$ હોય,તો $y = \dots$

$3x - 2y = 2$ અને $6x - 4y = 4$ રેખાઓની જોડનો આલેખ......... છે.

સમીકરણોની જોડી $y+x=2$ અને $y-x=4$ નો ઉકેલ $(x, y)=\ldots \ldots \ldots . . .$ છે.

સુઝેને બે યોજનાઓ $A$ અને $B$ માં અમુક રકમનું રોકાણ કર્યું,જે અનુક્રમે $8 \%$ અને $9 \%$ વાર્ષિક વ્યાજ આપે છે. તેને વાર્ષિક વ્યાજ તરીકે $Rs.\, 1860$ મળ્યા. જો કે,જો તેણે બંને યોજનાઓમાં રોકાણની રકમ અદલાબદલી કરી હોત,તો તેને વાર્ષિક વ્યાજ તરીકે $Rs.\, 20$ વધુ મળ્યા હોત. તેણે દરેક યોજનામાં કેટલી રકમનું રોકાણ કર્યું?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo