$100\ ^oC$ તાપમાને પાણી માટે બાષ્પીભવનની પ્રમાણિત એન્થાલ્પી $\Delta_{vap}H^o$ નું મૂલ્ય $40.66\ kJ\ mol^{-1}$ છે. $100\ ^oC$ તાપમાને પાણીના બાષ્પીભવન માટે આંતરિક ઉર્જાનો ફેરફાર ($kJ\ mol^{-1}$ માં) કેટલો થશે? (ધારો કે પાણીની વરાળ આદર્શ વાયુ તરીકે વર્તે છે)

  • A
    $+ 37.56$
  • B
    $-43.76$
  • C
    $+43.76$
  • D
    $+ 40.66$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાનું અવલોકન કરો: $ABO_{3(s)} \xrightarrow{1000 \ K} AO_{(s)} + BO_{2(g)}$. આ પ્રક્રિયા માટે $\Delta_{r} H$ નું મૂલ્ય $x \ kJ \ mol^{-1}$ છે. સમાન તાપમાને તેની $\Delta_{r} U$ (in $kJ \ mol^{-1}$) કેટલી થશે? $(R = 8.3 \ J \ mol^{-1} \ K^{-1})$

$25 \, ^oC$ તાપમાને $10 \, L$ થી $20 \, L$ કદ સુધી એક મોલ આદર્શ વાયુના પ્રતિવર્તી વિસ્તરણ માટે અર્ગ $(ergs)$ માં થયેલું કાર્ય કેટલું છે?

Difficult
View Solution

$N_2(g) + 3H_2(g) \rightarrow 2NH_3(g)$ પ્રક્રિયા માટે અચળ તાપમાન અને દબાણે,જો $\Delta H$ અને $\Delta U$ એ પ્રક્રિયા માટે એન્થાલ્પી અને આંતરિક ઉર્જામાં થતો ફેરફાર હોય,તો નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે?

પ્રક્રિયા $C_{(s)} + O_{2_{(g)}} \rightarrow CO_{2_{(g)}}$ માટે નીચેનામાંથી શું સાચું છે?

જો એક વાયુ $1 \, L$ થી $12 \, L$ સુધી $0.75 \, atm$ ના અચળ બાહ્ય દબાણ વિરુદ્ધ સમોષ્મી રીતે વિસ્તરણ પામે,તો વાયુ માટે $\Delta U$ .... $J$ થશે. ($.9$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo