$X_2, Y_2$ અને $XY_3$ ની પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $50 \, J \, K^{-1} \, mol^{-1}$ છે. પ્રક્રિયા $\frac{1}{2} X_2 + \frac{3}{2} Y_2 \to XY_3, \Delta H = -30 \, kJ$ માટે,સંતુલન સ્થિતિએ તાપમાન .....$K$ હશે.

  • A
    $500$
  • B
    $750$
  • C
    $1000$
  • D
    $1250$

Explore More

Similar Questions

વિધેય $f(x) = 2x^2 - \log x$,$x > 0$ માટે જે અંતરાલમાં ઘટે છે તે છે

જો વર્તુળો $x^2+y^2-2 \lambda x-2 y-7=0$ અને $3(x^2+y^2)-8 x+29 y=0$ લંબકોણીય હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

સપાટ જમીન પર ઉભેલા ટાવરનો પડછાયો જ્યારે સૂર્યનો ઉત્સેધકોણ $30^{\circ}$ હોય ત્યારે $45^{\circ}$ હોય તેના કરતા $60 \ m$ લાંબો જોવા મળે છે. ટાવરની ઊંચાઈ શોધો.

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં અચળ કોણીય ઝડપ $\omega$ થી ગતિ કરતા કણના સ્થાનાંતરનું મૂલ્ય સમય $t$ સાથે કેવી રીતે બદલાય છે?

એનિલીન-પાણીના મિશ્રણને શેના દ્વારા અલગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo