સહસંયોજક સંયોજનો શા માટે નીચે મુજબના ગુણધર્મો ધરાવે છે તેના કારણો આપો:
$(i)$ તેઓ વિદ્યુતના મંદ વાહક છે?
$(ii)$ તેઓના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $(i)$ સહસંયોજક સંયોજનો વિદ્યુતના મંદ વાહક છે કારણ કે આ સંયોજનોમાં બંધારણ કોઈ પણ પ્રકારના વીજભારિત આયનો ઉત્પન્ન કરતું નથી.
$(ii)$ સહસંયોજક બંધથી જોડાયેલા અણુઓમાં અણુની અંદરના બંધ મજબૂત હોય છે,પરંતુ અણુઓ વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ બળો ખૂબ જ નિર્બળ હોય છે,જેના પરિણામે તેમના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ નીચા હોય છે.

Explore More

Similar Questions

ઓક્સિડેશનકર્તા (oxidising agents) એટલે શું? બે ઓક્સિડેશનકર્તાઓના નામ આપો. ઓક્સિડેશનકર્તાનો ઉપયોગ કરીને એક રાસાયણિક સમીકરણ લખો.

નખ પરથી નેઈલ પૉલિશ દૂર કરવા માટે વપરાતા પ્રવાહીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય છે?

આકૃતિ જુઓ અને નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$(a)$ કસનળી $B$ માં લીધેલા કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં તમે શું ફેરફાર જોશો?
$(b)$ કસનળી $A$ અને $B$ માં થતી રાસાયણિક પ્રતિક્રિયાઓ લખો.

બે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજન અને બે હાઈડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનની પ્રક્રિયાથી કયો પોલીમર બને છે?

સાબુ અને ડિટર્જન્ટ બંને એક પ્રકારના ક્ષાર છે. તેમની વચ્ચેનો તફાવત શું છે? સાબુની સફાઈ પ્રક્રિયા ટૂંકમાં સમજાવો. સાબુ કઠિન પાણીમાં ફીણ કેમ બનાવતા નથી? સાબુને બદલે ડિટર્જન્ટનો ઉપયોગ કરવાથી ઉદ્ભવતી બે સમસ્યાઓ જણાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo