નીચેની બહુપદીની ઘાત જણાવો: $p(x) = (x^{1/2})^{50} - 5x^{10} - 9x^2 + 15$.

  • A
    $25$
  • B
    $10$
  • C
    $15$
  • D
    $9$

Explore More

Similar Questions

$x = 1$ આગળ $p(x) = 4x^3 + 3x^2 + 2x + 1$ ની કિંમત $\ldots \ldots \ldots$ છે.

જો $\alpha, \beta$ અને $\gamma$ એ ત્રિઘાત બહુપદી $p(x) = x^{3} - 3x^{2} - 6x + 8$ ના શૂન્યો હોય,તો $\alpha \beta \gamma = \dots$

$x^{4}-5x+6$ ને $2-x^{2}$ વડે ભાગો.

સંશ્લેષિત ભાગાકાર (synthetic division) ની રીતનો ઉપયોગ કરીને $p(x) = x^{4} - a^{4}$ નો $x - a$ વડે ભાગાકાર શોધો.

અવયવીકરણની રીત દ્વારા નીચેની બહુપદીના શૂન્યો શોધો અને શૂન્યો તથા સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો:
$2s^{2} - (1 + 2\sqrt{2})s + \sqrt{2}$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo