અરીસાથી અંતર માપવા માટે વપરાતી સંજ્ઞા પ્રણાલી જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ગોલીય અરીસાઓ માટે નવી કાર્તેઝિયન સંજ્ઞા પ્રણાલી મુજબ:
$1$. વસ્તુ હંમેશા અરીસાની ડાબી બાજુએ રાખવામાં આવે છે,તેથી પ્રકાશ ડાબેથી જમણી તરફ ગતિ કરે છે.
$2$. મુખ્ય અક્ષને સમાંતર તમામ અંતરો અરીસાના ધ્રુવ $(P)$ થી માપવામાં આવે છે.
$3$. આપાત પ્રકાશની દિશામાં માપવામાં આવતા અંતરો ધન $(+)$ લેવામાં આવે છે.
$4$. આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માપવામાં આવતા અંતરો ઋણ $(-)$ લેવામાં આવે છે.
$5$. મુખ્ય અક્ષને લંબ અને ઉપરની તરફ માપવામાં આવતા અંતરો ધન $(+)$ લેવામાં આવે છે.
$6$. મુખ્ય અક્ષને લંબ અને નીચેની તરફ માપવામાં આવતા અંતરો ઋણ $(-)$ લેવામાં આવે છે.

Explore More

Similar Questions

આપેલી આકૃતિની નકલ કરો અને વસ્તુ $AB$ ના પ્રતિબિંબની રચના દર્શાવવા માટે તેને પૂર્ણ કરો. આકૃતિમાં વપરાયેલ લેન્સનું નામ જણાવો.

જો ગોલીય અરીસા વડે મળતા પ્રતિબિંબની મોટવણી $m$ ઋણ હોય,તો પ્રતિબિંબનો પ્રકાર કેવો હોય?

લેન્સનો પાવર અને કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે $20\, cm$ અને $40\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સ આપવામાં આવ્યા છે. વધુ અભિસારી પ્રકાશ મેળવવા માટે તમે કયા લેન્સનો ઉપયોગ કરશો?

પાણીનો હવામાં સાપેક્ષ વક્રીભવનાંક $\frac{4}{3}$ છે અને કાચનો હવામાં સાપેક્ષ વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. તો પાણીની સાપેક્ષ કાચનો વક્રીભવનાંક કેટલો થાય?

લેન્સ (ભિંગ) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo