$100\,^{\circ}C$ તાપમાન ધરાવતી વરાળને $15\,^{\circ}C$ તાપમાન ધરાવતા $0.02\,kg$ પાણીના તુલ્ય કેલરીમીટરમાં રહેલા $1.1\,kg$ પાણીમાં પસાર કરવામાં આવે છે,જ્યાં સુધી કેલરીમીટરનું તાપમાન $80\,^{\circ}C$ ન થાય. તો સંઘનિત થયેલી વરાળનું દળ કિલોગ્રામમાં કેટલું હશે?

  • A
    $0.13$
  • B
    $0.065$
  • C
    $0.260$
  • D
    $0.135$

Explore More

Similar Questions

માણસનો હાથ,ચામાચીડિયાની પાંખ અને સીલના ફ્લિપર શું દર્શાવે છે?

વનસ્પતિઓમાં જલવાહક રસનું ઉર્ધ્વગમન મુખ્યત્વે કોના દ્વારા થાય છે?

મોટાભાગના ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિઓમાં, . . . . . . અને . . . . . . પરસ્પર વિશિષ્ટ ઘટનાઓ છે.

$X$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

ટ્રાન્સફોર્મરના પ્રાયમરી કોઈલમાં $\left(\frac{2}{\pi}\right) \text{ A}$ ના પીક મૂલ્યનો ઓલ્ટરનેટિંગ કરંટ વહે છે. પ્રાયમરી અને સેકન્ડરી કોઈલ વચ્ચે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનો ગુણાંક $1 \text{ H}$ છે. સેકન્ડરી કોઈલમાં ઇન્ડ્યુસ્ડ થયેલ પીક $EMF$ કેટલું હશે ($\text{ V}$ માં)? ($AC$ ની ફ્રીક્વન્સી $= 50 \text{ Hz}$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo