$XeF_5^-$ નું બંધારણ શું છે?

  • A
    ત્રિકોણીય દ્વિપિરામિડલ
  • B
    વિકૃત અષ્ટફલકીય
  • C
    ચોરસ પિરામિડલ
  • D
    પંચકોણીય સમતલીય

Explore More

Similar Questions

જ્યારે આયોડિનને જલીય પોટેશિયમ આયોડાઇડમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બનતી સ્પીસીઝનો આકાર કેવો હોય છે?

$XeF_6$ નું બંધારણ ...... છે.

એક સહસંયોજક અણુ $AB_{3}$ પિરામિડલ બંધારણ ધરાવે છે. અણુમાં ઇલેક્ટ્રોનની અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (lone pair) અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ (bond pair) ની સંખ્યા અનુક્રમે કેટલી છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A. ICl$$i. \text{રેખીય}$
$B. ICl_3$$ii. \text{T-આકાર}$
$C. ClF_5$$iii. \text{ચોરસ પિરામિડલ}$
$D. IF_7$$iv. \text{પંચકોણીય દ્વિપિરામિડલ}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ચતુષ્ફલકીય ભૂમિતિ સિવાય,$CH_4$ માટે બીજી એક શક્ય ભૂમિતિ સમચોરસ છે,જેમાં ચાર $H$ પરમાણુઓ ચોરસના ખૂણા પર અને $C$ પરમાણુ તેના કેન્દ્રમાં હોય છે. સમજાવો કે $CH_4$ સમચોરસ કેમ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo