સુક્રોઝ એ

  • A
    લેવોરોટેટરી (વામભ્રમણીય)
  • B
    ડેક્સ્ટ્રોરોટેટરી (દક્ષિણભ્રમણીય)
  • C
    રેસેમિક મિશ્રણ
  • D
    પ્રકાશિક રીતે નિષ્ક્રિય

Explore More

Similar Questions

એમાયલોપેક્ટીન એ

યકૃતમાં કયો કાર્બોહાઇડ્રેટ હાજર હોય છે?

ગ્લુકોઝની ... સાથેની પ્રક્રિયાથી સ્ફટિકમય ઓસેઝોન મળે છે.

સંયોજન $A$ $(C_{4}H_{8}O_{4})$ નો $L$-આઈસોમર $[Ag(NH_{3})_{2}]^{+}$ સાથે ધન કસોટી આપે છે. $A$ ની એસિટિક એનહાઈડ્રાઈડ સાથેની પ્રક્રિયાથી ટ્રાયએસીટેટ વ્યુત્પન્ન મળે છે. સંયોજન $A$ બ્રોમીન વોટર અને $HNO_{3}$ સાથેની પ્રક્રિયાથી અનુક્રમે પ્રકાશીય સક્રિય સંયોજન $B$ અને પ્રકાશીય નિષ્ક્રિય સંયોજન $C$ બનાવે છે,તો સંયોજન $A$ શું છે ....

એક પાયરાનોઝના $\alpha$-સ્વરૂપનું પ્રકાશીય પરિભ્રમણ $+150.7^{\circ}$ છે,અને $\beta$-સ્વરૂપનું $+52.8^{\circ}$ છે. દ્રાવણમાં આ એનોમર્સના સંતુલિત મિશ્રણનું પ્રકાશીય પરિભ્રમણ $+80.2^{\circ}$ છે. સંતુલિત મિશ્રણમાં $\alpha$-સ્વરૂપની ટકાવારી $....... \%$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo