દૈહિક પરિવહન (Systemic circulation) એટલે:

  • A
    ડાબું ક્ષેપક $\rightarrow$ ઓક્સિજનવિહીન રુધિર $\rightarrow$ પેશીઓ $\rightarrow$ ઓક્સિજનયુક્ત રુધિર $\rightarrow$ જમણું ક્ષેપક
  • B
    જમણું ક્ષેપક $\rightarrow$ ઓક્સિજનયુક્ત રુધિર $\rightarrow$ પેશીઓ $\rightarrow$ ઓક્સિજનવિહીન રુધિર $\rightarrow$ જમણું કર્ણક
  • C
    ડાબું ક્ષેપક $\rightarrow$ ઓક્સિજનવિહીન રુધિર $\rightarrow$ પેશીઓ $\rightarrow$ ઓક્સિજનયુક્ત રુધિર $\rightarrow$ જમણું કર્ણક
  • D
    ડાબું ક્ષેપક $\rightarrow$ ઓક્સિજનયુક્ત રુધિર $\rightarrow$ પેશીઓ $\rightarrow$ ઓક્સિજનવિહીન રુધિર $\rightarrow$ જમણું કર્ણક

Explore More

Similar Questions

સસ્તન પ્રાણીઓના રુધિરાભિસરણ તંત્રને બેવડું રુધિરાભિસરણ તંત્ર કહેવામાં આવે છે કારણ કે

નીચેનામાંથી કયું વિધાન ખુલ્લા પરિવહનતંત્ર માટે અસંગત છે?

વૈજ્ઞાનિક કારણો આપો:
$(1)$ જમણા ક્ષેપકમાંથી ફેફસાંમાં રુધિર મોકલવું આવશ્યક છે.
$(2)$ હૃદયને બેવડો પંપ (double pump) કહેવામાં આવે છે.

નીચેનામાંથી કોનામાં એકમાર્ગીય હૃદય પરિવહન (single circulation) જોવા મળે છે?

સંપૂર્ણ પાચિત ખોરાક યકૃતમાં કોના દ્વારા પહોંચે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo