આપેલ સર્કિટમાં વપરાયેલ ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $6\, V$ લો. નીચે આકૃતિમાં દર્શાવેલ ઇનપુટ વોલ્ટેજ માટે, આઉટપુટ વોલ્ટેજમાં સમય સાથે થતો ફેરફાર શું હશે? (દોરેલા આલેખ યોજનાબદ્ધ છે અને માપ મુજબ નથી)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ડાયોડ ભારે ડોપિંગ (heavily doped) ધરાવે છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટ માટે આઉટપુટ વોલ્ટેજ $V_0$ નું મૂલ્ય $V$ માં કેટલું હશે?

આપેલ આકૃતિમાં,ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ $V_Z$ છે. લોડ અવરોધ $R_L$ માંથી વહેતો પ્રવાહ $I_L$ છે. ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે?

નીચે આપેલ પરિપથમાં,ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ કેટલો છે ($\text{ mA}$ માં)?

એક ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ $9.1 \;V$ અને મહત્તમ પાવર ડિસિપેશન $364 \;mW$ છે. ડાયોડ મહત્તમ કેટલો પ્રવાહ $(mA)$ વહન કરી શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo