ઉપવલય $\frac{x^2}{27} + y^2 = 1$ પર બિંદુ $(3\sqrt{3} \cos \theta, \sin \theta)$ આગળ સ્પર્શક દોરવામાં આવે છે,જ્યાં $\theta \in (0, \pi/2)$ છે. તો $\theta$ ની કઈ કિંમત માટે આ સ્પર્શક દ્વારા અક્ષો પર બનતા અંતઃખંડોનો સરવાળો ન્યૂનતમ થાય?

  • A
    $\pi/3$
  • B
    $\pi/6$
  • C
    $\pi/8$
  • D
    $\pi/4$

Explore More

Similar Questions

જો $m_1$ અને $m_2$ $(m_1 > m_2)$ એ $5x^2 - 8xy + 3y^2 = 0$ દ્વારા દર્શાવતી રેખાઓના ઢાળ હોય,તો $m_1 : m_2$ ની કિંમત શોધો.

ધ્વનિનો સ્ત્રોત $40\, km/h$ ના વેગથી અવલોકનકાર તરફ ગતિ કરી રહ્યો છે અને $2000\, Hz$ આવૃત્તિનો ધ્વનિ ઉત્સર્જિત કરે છે. જો ધ્વનિનો વેગ $1220\, km/h$ હોય,તો અવલોકનકાર દ્વારા સંભળાતી આભાસી આવૃત્તિ $Hz$ માં કેટલી હશે?

$12 \, cm$ ત્રિજ્યા ધરાવતો એક ગોળાકાર સંપૂર્ણ કાળો પદાર્થ $500 \, K$ તાપમાને $450 \, W$ પાવર ઉત્સર્જિત કરે છે. જો તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે,તો ઉત્સર્જિત પાવર ........ $W$ હશે.

એક પદાર્થને $\theta$ ખૂણે ફેંકવામાં આવે છે જેથી તેની અવધિ (range) મહત્તમ હોય. જો $T$ એ ઉડ્ડયન સમય (time of flight) હોય,તો મહત્તમ અવધિનું મૂલ્ય કેટલું થાય? (ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $= g$)

એક ટ્રાન્સફોર્મરના પ્રાઈમરી ગૂંચળામાં $100$ આંટા અને સેકન્ડરી ગૂંચળામાં $200$ આંટા છે. પ્રાઈમરી ગૂંચળાને $120$ $V$ ના $AC$ સપ્લાય સાથે જોડવામાં આવે છે અને તેમાં વહેતો પ્રવાહ $10$ $A$ છે. સેકન્ડરી ગૂંચળામાં વોલ્ટેજ અને પ્રવાહ કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo