આપેલ અક્ષને અનુલક્ષીને એક પદાર્થની જડત્વની ચાકમાત્રા $(M.I.)$ $1.2 \, kg \cdot m^2$ છે અને શરૂઆતમાં પદાર્થ સ્થિર છે. $1500 \, J$ ની ચાકગતિ ઉર્જા ઉત્પન્ન કરવા માટે,તે અક્ષને અનુલક્ષીને $25 \, rad/s^2$ નો કોણીય પ્રવેગ કેટલા સમય $(s)$ માટે આપવો પડે?

  • A
    $4$
  • B
    $2$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

$6l$ લંબાઈ અને $8m$ દળનો એક સમાન સળિયો લીસી આડી સપાટી પર પડેલો છે. $2v$ અને $v$ ઝડપથી સમાન આડા સમતલમાં ગતિ કરતા બે બિંદુવત દળ $m$ અને $2m$ સળિયા સાથે અથડાય છે (આકૃતિમાં દર્શાવ્યા મુજબ) અને અથડામણ પછી સળિયા સાથે ચોંટી જાય છે. અથડામણ પછી (દ્રવ્યમાન કેન્દ્ર $c$ ની સાપેક્ષ) કુલ ઉર્જા કેટલી હશે?

Difficult
View Solution

$M = \frac{10}{\pi^2} \,kg$ અને ત્રિજ્યા $R = 2 \,m$ ધરાવતી એક પાતળી સમાન વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષ પર ભ્રમણ કરે છે. તકતીની કોણીય ઝડપ $90 \,rev/min$ થી વધારીને $120 \,rev/min$ કરવા માટે કરવું પડતું કાર્ય કેટલું છે ($\,J$ માં)?

$L$ લંબાઈનો એક સમાન સળિયો $B$ માંથી પસાર થતી સ્થિર આડી ધરી પર શિરોલંબ સમતલમાં મુક્તપણે ફરી શકે છે. સળિયો તેની અસ્થિર સંતુલન સ્થિતિમાંથી સ્થિર અવસ્થામાંથી ફરવાનું શરૂ કરે છે. જ્યારે તે $\theta$ ખૂણે ફરે છે,ત્યારે તેનો કોણીય વેગ $\omega$ કેટલો હશે?

Difficult
View Solution

એક પૈડું $20\ rad/s$ ની કોણીય ઝડપ સાથે ફરી રહ્યું છે. તેના પર અચળ ટોર્ક લગાવીને $4\ s$ માં તેને સ્થિર કરવામાં આવે છે. જો પૈડાની તેની ધરીને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $0.20\ kg\cdot m^2$ હોય,તો બે સેકન્ડમાં ટોર્ક દ્વારા થયેલું કાર્ય .......... $J$ હશે.

ભ્રમણ ગતિમાં પાવર અને કોણીય વેગમાન માટેનું સૂત્ર લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo