વિલ્કિન્સન ઉદ્દીપક $[RhCl(PPh_3)_3]$ નું $IUPAC$ નામ શું છે?

  • A
    ક્લોરોટ્રિસ(ટ્રાયફિનાઈલફોસ્ફિન)રોડિયમ$(I)$
  • B
    ક્લોરોટ્રિસ(ટ્રાયફિનાઈલફોસ્ફિન)રોડિયમ$(IV)$
  • C
    ક્લોરોટ્રિસ(ટ્રાયફિનાઈલફોસ્ફિન)રોડિયમ$(0)$
  • D
    ક્લોરોટ્રિસ(ટ્રાયફિનાઈલફોસ્ફિન)રોડિયમ$(VI)$

Explore More

Similar Questions

$[Cr(NH_3)_6]^{3+}$ નું $IUPAC$ નામ શું છે?

$[Co(H_2O)_5Cl]^{2+}$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Cu(CN)_4]^{3-}$ માં $Cu$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$[Ni(NH_3)_4][NiCl_4]$ નું $IUPAC$ નામ ..... છે.

સંકીર્ણ સંયોજન $[Cr(NH_3)_5(CN)][Ir(NO_2)_6]$ નું સાચું $IUPAC$ નામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo