$10 \ mL$ $0.1 \ N$ $NaOH$ અને $10 \ mL$ $0.05 \ N$ $H_2SO_4$ ધરાવતા દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $0$
  • B
    $1$
  • C
    $> 7$
  • D
    $7$

Explore More

Similar Questions

નીચેના દ્રાવણોને $pOH$ ના ઉતરતા ક્રમમાં ગોઠવો:
$A$. $0.01 \ M \ HCl$
$B$. $0.01 \ M \ NaOH$
$C$. $0.01 \ M \ CH_3COONa$
$D$. $0.01 \ M \ NaCl$

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો.
$(A)$ $100^{\circ} C$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $< 10^{-14}$ છે.
$(B)$ તાપમાન વધવાની સાથે દ્રાવણનો $pH$ ઘટે છે.
$(C)$ $NaH_2PO_4$ નું જળવિભાજન કરતા બેઝિક દ્રાવણ મળે છે.
$(D)$ $NH_3$ એ બ્રોન્સ્ટેડ એસિડ અને બેઝ બંને તરીકે વર્તી શકે છે.

$20 \ mL$,$0.1 \ M \ HA$ $[(K_b)_{A^-} = 10^{-10}]$ નું $0.2 \ M \ NaOH$ સામે ટાઇટ્રેશન કરવામાં આવે છે. સાચું વિધાન પસંદ કરો [આપેલ છે : $\log 2 = 0.3, \log 3 = 0.48$ ]

Difficult
View Solution

$pH$ ને $7$ થી ઘટાડીને $2$ કરતા,નિર્બળ એસિડ $(HX)$ ના અલ્પ દ્રાવ્ય ક્ષાર $(MX)$ ની દ્રાવ્યતા $10^{-4} \ mol \ L^{-1}$ થી વધીને $10^{-3} \ mol \ L^{-1}$ થાય છે. $HX$ નો $pK_{a}$ કેટલો હશે?

$AgCl$ ની દ્રાવ્યતા $4 \times 10^{-6} \ M$ છે. તેનો $K_{sp}$ શોધો. $2 \times 10^{-3} \ M \ CaCl_2$ ની હાજરીમાં તેની નવી દ્રાવ્યતા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo