$298 \ K$ તાપમાને $0.08 \ g$ $CaF_2$ દ્વારા $2.901 \ L$ સંતૃપ્ત દ્રાવણ બને છે. તો $CaF_2$ માટે $K_{sp}$ ની ગણતરી કરો. ($CaF_2$ નું આણ્વીય દળ $78 \ g \ mol^{-1}$ છે)

  • A
    $1.715 \times 10^{-10}$
  • B
    $3.43 \times 10^{-10}$
  • C
    $4.28 \times 10^{-11}$
  • D
    $6.86 \times 10^{-10}$

Explore More

Similar Questions

લગભગ સમાન દ્રાવ્યતા ગુણાકાર અચળાંક $(K_{sp})$ ધરાવતા વિવિધ પ્રકારના અલ્પ દ્રાવ્ય ક્ષારોમાં,સૌથી ઓછો દ્રાવ્ય ક્ષાર તે છે જે:

Difficult
View Solution

નીચેનામાંથી કયું સૌથી વધુ દ્રાવ્ય છે?

ક્ષાર $AB_2$ માટે દ્રાવ્યતા ગુણાકાર $4 \times 10^{-12}$ છે. તેની દ્રાવ્યતા ગણો.

$30^{\circ} C$ તાપમાને $AgCl$ ની દ્રાવ્યતા $1.435 \times 10^{-5} \ g \ L^{-1}$ છે. તેનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ ગણો. ($AgCl$ નું મોલર દળ $= 143.5 \ g \ mol^{-1}$)

શુદ્ધ પાણીમાં કેલ્શિયમ ફોસ્ફેટનો દ્રાવ્યતા ગુણાકાર $(K_{sp})$ શું છે? $[S = {\text{મોલર દ્રાવ્યતા}}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo