$a = -3$ અને $d = -2$ હોય તેવી સમાંતર શ્રેણી $(A.P.)$ .......... છે.

  • A
    $-3, -1, 1, 3, \ldots$
  • B
    $-3, -2, -3, -2, \ldots$
  • C
    $3, 5, 7, 9, \ldots$
  • D
    $-3, -5, -7, -9, \ldots$

Explore More

Similar Questions

$A.P.$ $85, 78, 71, \ldots$ નું કયું પદ તેનું પ્રથમ ઋણ પદ છે? જો આ પદનો ક્રમ $n$ હોય,તો $S_{n}$ શોધો.

જો સંખ્યાઓ $n-2, 4n-1$ અને $5n+2$ એ $AP$ (સમાંતર શ્રેણી) માં હોય,તો $n$ ની કિંમત શોધો.

બે સમાંતર શ્રેણીઓના પ્રથમ $n$ પદોના સરવાળાનો ગુણોત્તર $(7n + 1) : (4n + 27)$ છે. તો તેમના $m$ માં પદોનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

નીચે આપેલી સમાંતર શ્રેણી $(A.P.)$ માટે $n$ મું પદ શોધો: $10.5, 11.7, 12.9, 14.1, \dots$

$A.P.$ $108, 103, 98, \ldots$ નું કયું પદ તેનું પ્રથમ ઋણ પદ છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo