નીચે દર્શાવેલ સંકીર્ણનું $IUPAC$ નામ શું છે? $K_3[Co(ox)_3]$

  • A
    ટ્રાયપોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ $(III)$
  • B
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટકોબાલ્ટેટ $(III)$
  • C
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટકોબાલ્ટ $(III)$
  • D
    પોટેશિયમ ટ્રાયઓક્ઝેલેટોકોબાલ્ટેટ $(III)$

Explore More

Similar Questions

$Fe(CO)_5$,$VO^{2+}$ અને $WO_3$ માં ધાતુઓના ઓક્સિડેશન આંકનો સરવાળો $.........$ છે.

$[Co(NH_3)_4ClNO_2]$ માં $Co$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$Na_2S + Na_2[Fe(CN)_5NO] \to Na_4[Fe(CN)_5NOS]$; પ્રક્રિયક સંકીર્ણ અને નીપજ સંકીર્ણમાં $Fe$ ના ઓક્સિડેશન આંક અનુક્રમે શું છે?

ક્લોરોબીસ(ઈથીલીન ડાયએમાઈન)નાઈટ્રોકોબાલ્ટ $(III)$ આયનનું સૂત્ર શું છે?

Difficult
View Solution

$[Co(NH_3)_4 Cl(NO_2)] Cl$ નું $IUPAC$ નામ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo