પોટેશિયમ હેક્ઝાક્લોરોપ્લેટિનેટ $(IV)$ માં પ્લેટિનમનો $EAN$ કેટલો છે?

  • A
    $46$
  • B
    $86$
  • C
    $36$
  • D
    $84$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ વનસ્પતિ અશ્મિભૂત છે?

$10 \, cm$ લંબાઈ અને $10^{-3} \, Wb$ ધ્રુવ પ્રબળતા ધરાવતા ગજિયા ચુંબકને $4\pi \times 10^{-3} \, T$ જેટલું ચુંબકીય પ્રેરણ $B$ ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. તે ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે $30^{\circ}$ નો ખૂણો બનાવે છે. ચુંબક પર લાગતા ટોર્કનું મૂલ્ય કેટલું હશે?

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

જો $(2+\sin x) \frac{dy}{dx} + (y+1) \cos x = 0$ અને $y(0) = 1$ હોય,તો $y\left(\frac{\pi}{2}\right)$ ની કિંમત શોધો.

$Pinus$ (પાઇનસ) અને $Cycas$ (સાયકસ) માં અંડકની ફરતે કેટલાં અંડાવરણ આવેલાં હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo