હાઇડ્રોજન પરમાણુની પ્રથમ અને ચોથી ઉર્જા અવસ્થાઓ વચ્ચે શોષણ સંક્રમણોની સંખ્યા $3$ છે. આ અવસ્થાઓ વચ્ચે ઉત્સર્જન સંક્રમણોની સંખ્યા કેટલી હશે?

  • A
    $3$
  • B
    $4$
  • C
    $5$
  • D
    $6$

Explore More

Similar Questions

બોહરના મોડેલ મુજબ, સૌથી વધુ ગતિ ઊર્જા કયા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી છે?

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું સ્થિતિમાન $V = V_0 \ln(r/r_0)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $r_0$ અચળ છે. આ તંત્ર બોહર મોડેલને અનુસરે છે તેમ ધારીને,ત્રિજ્યા $r_n$ અને મુખ્ય ક્વોન્ટમ આંક $n$ વચ્ચેનો સંબંધ શોધો.

Difficult
View Solution

હાઇડ્રોજન જેવા આયનને તેની ધરા અવસ્થામાં આયનીકૃત કરવા માટે જરૂરી ઉર્જા $9$ રિડબર્ગ છે. જ્યારે આ આયનમાં ઇલેક્ટ્રોન બીજી ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં કૂદકો મારે ત્યારે ઉત્સર્જિત થતા વિકિરણની તરંગલંબાઇ કેટલી હશે? ........$nm$

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં કૂદકો મારે છે. ઇલેક્ટ્રોનની ઝડપમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે ($\%$ માં)?

લિથિયમ પરમાણુ માટે બોહરના પરમાણુ મોડેલનો ઉપયોગ કરો. એવું ધારી લો કે તેના બે $K$-કોષના ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની એટલા નજીક છે કે ન્યુક્લિયસ અને $K$-કોષના ઇલેક્ટ્રોન મળીને $1e$ જેટલો અસરકારક ધન વીજભાર ધરાવતું કેન્દ્ર બનાવે છે. તેના સૌથી બહારના ઇલેક્ટ્રોનની આયનીકરણ ઉર્જા ......$eV$ છે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo