પૃથ્વીની સપાટી પર ધ્રુવો પાસે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ છે અને ધ્રુવોમાંથી પસાર થતી ધરીની આસપાસ પૃથ્વીનો કોણીય વેગ $\omega$ છે. એક પદાર્થનું વજન વિષુવવૃત્ત પર અને ધ્રુવોથી $h$ ઊંચાઈ પર સ્પ્રિંગ બેલેન્સનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. જો બંને જગ્યાએ વજન સમાન માલૂમ પડે,તો $h$ નું મૂલ્ય કેટલું હશે? ($h << R$,જ્યાં $R$ એ પૃથ્વીની ત્રિજ્યા છે)

  • A
    $\frac{R^{2} \omega^{2}}{8g}$
  • B
    $\frac{R^{2} \omega^{2}}{4g}$
  • C
    $\frac{R^{2} \omega^{2}}{g}$
  • D
    $\frac{R^{2} \omega^{2}}{2g}$

Explore More

Similar Questions

પૃથ્વીના કેન્દ્રથી $2000\, km$ ના અંતરે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર શોધો. ($m/s^2$ માં)
(આપેલ છે: $R_{\text{earth}} = 6400\, km$,$r = 2000\, km$,$M_{\text{earth}} = 6 \times 10^{24}\, kg$)

પૃથ્વીના કેન્દ્રથી $r$ અંતરે ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ $g$ નો આધાર, પૃથ્વીને $R$ ત્રિજ્યાનો સમાન ઘનતા ધરાવતો ગોળો ધારીએ તો, નીચેનામાંથી કઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે?

એક ચોક્કસ ગ્રહની સપાટી પર,ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ પૃથ્વી કરતા એક-ચતુર્થાંશ છે. જો પિત્તળનો દડો આ ગ્રહ પર લઈ જવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

જો પૃથ્વીની ત્રિજ્યા અચળ રાખીને તેની ઘનતા બમણી કરવામાં આવે,તો ગુરુત્વપ્રવેગ ........ $m/s^2$ થશે. $(g = 9.8\,m/s^2)$

જો પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ $g$ ના મૂલ્યમાં થતો ફેરફાર,પૃથ્વીની સપાટીથી $x$ ઊંડાઈએ થતા ફેરફાર જેટલો જ હોય,તો ($x$ અને $h$ બંને પૃથ્વીની ત્રિજ્યા કરતા ઘણા નાના છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo