$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ ભ્રમણ કરતા $m$ દળના ઉપગ્રહને $R_1$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $R_2$ $(R_2 > R_1)$ ત્રિજ્યાની બીજી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી વધારાની ગતિઊર્જા કેટલી છે?

  • A
    $GmM \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$
  • B
    $2GmM \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$
  • C
    $\frac{1}{2}GmM \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$
  • D
    $GmM \left( \frac{1}{R_1^2} - \frac{1}{R_2^2} \right)$

Explore More

Similar Questions

$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ $a$ અર્ધ-મુખ્ય અક્ષ ધરાવતી લંબગોળ કક્ષામાં એક ઉપગ્રહ ભ્રમણ કરી રહ્યો છે. જ્યારે ઉપગ્રહ ગ્રહથી $a/2$ અંતરે હોય ત્યારે તેની ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

એક ઉપગ્રહ માટે,જો પરિભ્રમણનો સમય $T$ હોય,તો તેની ગતિઊર્જા $(K.E.)$ કોના પ્રમાણમાં હોય છે?

વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની કુલ ઊર્જા કેટલી હોય છે?

$m$ દળનો એક ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી $h$ ઊંચાઈએ (પૃથ્વીની ત્રિજ્યા $R$ છે) ભ્રમણ કરી રહ્યો છે. પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય $g_0$ હોય,તો ઉપગ્રહની કુલ ઊર્જા કેટલી થાય?

પૃથ્વીની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ફરતા ઉપગ્રહની ગતિઊર્જા '$E$' છે. તો તેને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે ઉમેરવી પડતી ન્યૂનતમ ઊર્જા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo