$M$ દળ ધરાવતા ગ્રહની આસપાસ ભ્રમણ કરતા $m$ દળના ઉપગ્રહને $R_1$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાંથી $R_2$ $(R_2 > R_1)$ ત્રિજ્યાની બીજી કક્ષામાં લઈ જવા માટે આપવી પડતી વધારાની ગતિઊર્જા કેટલી છે?

  • A
    $GMm \left( \frac{1}{R_1^2} - \frac{1}{R_2^2} \right)$
  • B
    $\frac{GMm}{2} \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$
  • C
    $2GMm \left( \frac{1}{R_1} - \frac{1}{R_2} \right)$
  • D
    $\frac{GMm}{R_1} - \frac{GMm}{R_2}$

Explore More

Similar Questions

એક ઉપગ્રહ પાસે ગતિઊર્જા $K$, સ્થિતિઊર્જા $V$ અને કુલ ઊર્જા $E$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જ્યારે પૃથ્વીની આસપાસ $r$ ત્રિજ્યા અને $v$ ઝડપની વર્તુળાકાર કક્ષામાં ફરતો ઉપગ્રહ તેની થોડી ઉર્જા ગુમાવે છે,ત્યારે $r$ અને $v$ માં કેવો ફેરફાર થાય છે?

$3:1$ ના દળ ગુણોત્તર ધરાવતા બે ઉપગ્રહો $A$ અને $B$ અનુક્રમે $r$ અને $4r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં ભ્રમણ કરે છે. તો $A$ અને $B$ ની કુલ યાંત્રિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

નીચેના સ્તંભોને જોડો.
$A$. ઉપગ્રહની સ્થિતિ ઊર્જા$I$. ધન
$B$. ઉપગ્રહની કુલ ઊર્જા$II$. ઋણ
$C$. ઉપગ્રહની ગતિ ઊર્જા$III$. શૂન્ય
$D$. અનંત અંતરે ઉપગ્રહની ગુરુત્વાકર્ષણીય સ્થિતિ ઊર્જા$IV$. અનંત

$200 \,kg$ દળનો એક ઉપગ્રહ $5 \times 10^{30} \,kg$ દળ ધરાવતા ગ્રહની આસપાસ $6.6 \times 10^6 \,m$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ફરે છે. ઉપગ્રહની બંધન ઉર્જા .............. $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo