બાજુની આકૃતિમાં $M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક તકતી દર્શાવેલ છે જે $X-Y$ સમતલમાં છે અને તેનું કેન્દ્ર ઉગમબિંદુથી $a$ અંતરે $X$-અક્ષ પર આવેલું છે. તો $X$-અક્ષને અનુલક્ષીને તકતીની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $M\left(\frac{R^2}{2}\right)$
  • B
    $M\left(\frac{R^2}{4}\right)$
  • C
    $M\left(\frac{R^2}{4} + a^2\right)$
  • D
    $M\left(\frac{R^2}{2} + a^2\right)$

Explore More

Similar Questions

જો એક પાતળી વર્તુળાકાર રીંગની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તનની ત્રિજ્યા $10 \sqrt{2} \,cm$ હોય, તો તેના વ્યાસને અનુલક્ષીને તેની ચક્રાવર્તનની ત્રિજ્યા કેટલી હશે?

$ABC$ સમાન જાડાઈની ત્રિકોણાકાર પ્લેટ છે. બાજુઓ આકૃતિમાં દર્શાવેલ ગુણોત્તરમાં છે. $I_{AB}, I_{BC}, I_{CA}$ એ અનુક્રમે $AB, BC$ અને $CA$ અક્ષોને અનુલક્ષીને પ્લેટની જડત્વની ચાકમાત્રા (moment of inertia) છે. નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક પાતળા સળિયાની તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અને સળિયાને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા $2400 \,g \,cm^2$ છે. $400 \,g$ ના સળિયાની લંબાઈ આશરે કેટલી હશે ($\,cm$ માં)?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી એક પાતળી તકતીનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $\sigma (r) = kr^2$ છે,જ્યાં $r$ એ તેના કેન્દ્રથી અંતર છે. તેના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક રીંગને ઓગાળીને એક ગોળો બનાવવામાં આવે છે. ગોળાની જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo