એક વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $60 \ Vm^{-1}$ છે. તો ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?

  • A
    $2 \times 10^{-7} \ T$
  • B
    $2 \times 10^7 \ T$
  • C
    $6 \times 10^7 \ T$
  • D
    $6 \times 10^{-7} \ T$

Explore More

Similar Questions

$2.5\%$ કાર્યક્ષમતા ધરાવતા બલ્બને બિંદુવત ઉદગમ તરીકે ધારો. $100\, W$ ના બલ્બમાંથી આવતા વિકિરણ દ્વારા $3\, m$ અંતરે ઉત્પન્ન થતા વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય આશરે .....$V\,m^{-1}$ છે.

$4 \, m$ લાંબો રેડિયો રિસીવર એન્ટેના વિદ્યુતચુંબકીય તરંગની દિશામાં ગોઠવાયેલો છે અને તે $8 \times 10^{-16} \, W/m^2$ તીવ્રતાનો સિગ્નલ મેળવે છે. એન્ટેનાના બે છેડાઓ વચ્ચેનો મહત્તમ તત્કાલિન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે ($\mu V$ માં)?

એક વિદ્યુતચુંબકીય તરંગ $x$-દિશામાં ગતિ કરી રહ્યું છે,જેનો વિદ્યુતક્ષેત્ર સદિશ $\vec{E}_{y} = E_{0} \sin(kx - \omega t) \hat{j}$ છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ માટેનું સાચું સમીકરણ કયું છે?

સૂર્ય પૃથ્વીની સપાટી પર $10^{3} \,W m^{-2}$ જેટલું વિદ્યુતચુંબકીય ફ્લક્સ આપે છે। $6 \,m \times 30 \,m$ પરિમાણ ધરાવતા છાપરા પર આપાત થતો કુલ પાવર . . . . . . છે।

$\omega$ આવૃત્તિ અને $\lambda$ તરંગલંબાઈ ધરાવતું એક વિદ્યુતચુંબકીય તરંગ $+y$ દિશામાં ગતિ કરે છે. તેનું ચુંબકીય ક્ષેત્ર $+x$ અક્ષની દિશામાં છે. સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર (કંપવિસ્તાર $E_0$) માટેનું સદિશ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo