શૂન્યાવકાશમાં હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીય ક્ષેત્રના ભાગનો કંપવિસ્તાર $B_0 = 510 \; nT$ છે. તરંગના વિદ્યુત ક્ષેત્રના ભાગનો કંપવિસ્તાર ($N/C$ માં) કેટલો હશે?

  • A
    $205$
  • B
    $114$
  • C
    $186$
  • D
    $153$

Explore More

Similar Questions

સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા $10^{10} \ m^{-3}$ છે. બપોરના સમયે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા વધીને $2 \times 10^{10} \ m^{-3}$ થાય છે. તો બપોરના સમયની ક્રાંતિ આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

$100 \; W$ ના બલ્બની લગભગ $5 \%$ પાવર દ્રશ્યમાન વિકિરણમાં રૂપાંતરિત થાય છે. દ્રશ્યમાન વિકિરણની સરેરાશ તીવ્રતા કેટલી હશે?
$(a)$ બલ્બથી $1 \; m$ ના અંતરે?
$(b)$ બલ્બથી $10 \; m$ ના અંતરે? ધારો કે વિકિરણ સમદિગ્ધર્મી રીતે ઉત્સર્જિત થાય છે અને પરાવર્તનને અવગણો.

$z-$ દિશામાં ગતિ કરતા સમતલ $EM$ તરંગને $\vec E = E_0 \sin(kz - \omega t)\hat i$ અને $\vec B = B_0 \sin(kz - \omega t)\hat j$ દ્વારા દર્શાવવામાં આવે છે. સાબિત કરો કે:
$(i)$ તરંગની સરેરાશ ઉર્જા ઘનતા $U_{av} = \frac{1}{4} \epsilon_0 E_0^2 + \frac{1}{4} \frac{B_0^2}{\mu_0}$ છે.
$(ii)$ તરંગની સમય-સરેરાશ તીવ્રતા $I_{av} = \frac{1}{2} c \epsilon_0 E_0^2$ છે.

જ્યારે પ્રકાશ સાપેક્ષ પરમિટિવિટી $\varepsilon_{r}$ અને સાપેક્ષ પરમીબિલિટી $\mu_{r}$ ધરાવતા માધ્યમમાંથી પસાર થાય છે,ત્યારે પ્રકાશનો વેગ $v$ નીચે મુજબ આપવામાં આવે છે: ($c$ = શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ)

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં $+x$ દિશામાં પ્રસરણ પામે છે. કાર્ટેઝિયન ફ્રેમમાં તરંગ સાથે સંકળાયેલ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{E}$ અને ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B}$ સદિશોના ઘટકો છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo