વક્રો $y=\sin x$ અને $y=\cos x$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\tan ^{-1}(2 \sqrt{2})$
  • B
    $\tan ^{-1}(3 \sqrt{2})$
  • C
    $\tan ^{-1}(3 \sqrt{3})$
  • D
    $\tan ^{-1}(5 \sqrt{2})$

Explore More

Similar Questions

આલ્કલી ધાતુઓ કઈ કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે?

કઈ વનસ્પતિઓમાં પરાગનયન ફક્ત પવન દ્વારા થાય છે?

$10\,kg$ અને $4\,kg$ દળના બે બ્લોકને અવગણ્ય દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડીને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકવામાં આવ્યા છે. એક આઘાત દ્વારા ભારે બ્લોકને હલકા બ્લોકની દિશામાં $14\,m/s$ નો વેગ આપવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ......... $m/s$ છે.

જો $\alpha$ એ સમીકરણ $x^6-1=0$ નું અવાસ્તવિક બીજ હોય,તો $\frac{\alpha^2+\alpha^3+\alpha^4+\alpha^5}{\alpha+1}$ ની કિંમત કેટલી થાય?

પ્રકાશનું એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $45^o$ ના ખૂણે સમતલ અરીસા $M$ પર આપાત થાય છે. પરાવર્તન પછી,કિરણ $1.5$ વક્રીભવનાંક ધરાવતા પ્રિઝમમાંથી પસાર થાય છે,જેનો પ્રિઝમકોણ $4^o$ છે. કિરણનું કુલ વિચલન કોણ......$^o$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo