જેની દિશા ગુણોત્તર $(1, 2, 1)$ અને $(2, -3, 6)$ ના પ્રમાણમાં હોય તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos^{-1}\left(\frac{2}{7\sqrt{6}}\right)$
  • B
    $\cos^{-1}\left(\frac{1}{7\sqrt{6}}\right)$
  • C
    $\cos^{-1}\left(\frac{3}{7\sqrt{6}}\right)$
  • D
    $\cos^{-1}\left(\frac{5}{7\sqrt{6}}\right)$

Explore More

Similar Questions

જેના દિશા ગુણોત્તરો સમીકરણો $l+m+n=0$ અને $l^2=m^2+n^2$ નું સમાધાન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જો $OXYZ$ અષ્ટમાંશમાં એક રેખા યામ અક્ષો સાથે સમાન ખૂણા બનાવે,તો

જો બે રેખાઓની દિકકોસાઇન એવી હોય કે $2l + m + 2n = 0$ અને $3l^2 + 5m^2 - 11n^2 = 0$,તો બે રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$E(1,0,0), F(0,2,0), G(0,0,3)$ એ અનુક્રમે $\triangle ABC$ ની બાજુઓ $AB, BC, CA$ ના મધ્યબિંદુઓ છે. જો $a_1, b_1, c_1$ અને $a_2, b_2, c_2$ એ અનુક્રમે $AF$ અને $BG$ ના દિકગુણોત્તરો હોય, તો $\frac{a_1^2+b_1^2+c_1^2}{a_2^2+b_2^2+c_2^2}=$

જો $a, b, c$ એ રેખા $L$ ના દિકગુણોત્તરો હોય અને $\ell, m, n$ તેના દિકકોસાઇન હોય,તો $\frac{a^2}{b^2+c^2}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo