એક પ્રિઝમ માટે વિચલન કોણ $(\delta)$ વિરુદ્ધ આપાતકોણ $(i)$ નો આલેખ દોરવામાં આવ્યો છે. સાચું વિધાન પસંદ કરો:-

  • A
    પ્રિઝમનો કોણ $60^{\circ}$ છે
  • B
    પ્રિઝમનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે
  • C
    વિચલન $65^{\circ}$ હોય ત્યારે આપાતકોણ $i_1 = 55^{\circ}$ છે
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

પ્રિઝમ દ્વારા વક્રીભવન માટે આપાતકોણ,નિર્ગમન કોણ,પ્રિઝમ કોણ અને વિચલન કોણ વચ્ચેનો સંબંધ મેળવો.

$30^{\circ}$ ના પ્રિઝમની એક વક્રીભવનકારક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. $60^{\circ}$ ના ખૂણે આપાત થતું પ્રકાશનું કિરણ પોતાનો માર્ગ પાછું ખેડે છે. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

$30^{\circ}$ ના વક્રીભવન કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવેલ છે. બીજી સપાટી પર $45^{\circ}$ ના ખૂણે આપાત થતું કિરણ વક્રીભવન પામી,ચાંદીવાળી સપાટી પરથી પરાવર્તન પામીને પોતાના માર્ગે પાછું ફરે છે. પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

પ્રકાશનું એક કિરણ $30^o$ ના પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર $60^o$ ના ખૂણે આપાત થાય છે. નિર્ગમન કિરણ આપાત કિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે. નિર્ગમન કિરણ પ્રિઝમની બીજી સપાટી સાથે કેટલાનો ખૂણો બનાવશે....$^o$

$2^o$ ના વક્રીભવન કોણ ધરાવતો એક પાતળો પ્રિઝમ આપાત કિરણને $1^o$ ના ખૂણે વિચલિત કરે છે. પ્રિઝમના દ્રવ્યના વક્રીભવનાંકનું મૂલ્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo