ટાવરના પાયાથી $20 \ m$ દૂર આવેલા બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ છે. ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો:

  • A
    $10$
  • B
    $20$
  • C
    $40$
  • D
    $20 \sqrt{3}$

Explore More

Similar Questions

ઘરની દીવાલ સાથે ટેકવેલી સીડીનો ઉન્નતકોણ $60^{\circ}$ છે અને સીડીનો પાયો ઘરથી $6.5 \ m$ દૂર છે. સીડીની લંબાઈ મીટરમાં શોધો.

એક સમક્ષિતિજ સમતલ પર ઉભેલો ટાવર તેના પાયાથી $160 \; m$ દૂર આવેલા એક બિંદુએ અમુક ખૂણો આંતરે છે. ટાવર તરફ $100 \; m$ આગળ વધતા,ટાવર અગાઉ કરતા બમણો ખૂણો આંતરે છે. ટાવરની ઊંચાઈ ($m$ માં) શોધો:

Difficult
View Solution

જ્યારે થાંભલાના પડછાયાની લંબાઈ થાંભલાની ઊંચાઈ જેટલી હોય,ત્યારે પ્રકાશના સ્ત્રોતનો ઉત્સેધકોણ કેટલો હોય ($^{\circ}$ માં)?

એક તળાવની પારદર્શક સપાટીથી $30 \ m$ ઉપર આવેલા બિંદુએથી અવલોકન કરતા વિમાનનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે અને તળાવના પાણીમાં વિમાનના પ્રતિબિંબનો અવસેધકોણ $60^{\circ}$ છે. તળાવની સપાટીથી વિમાનની ઊંચાઈ ($m$ માં) કેટલી હશે?

$60 \ m$ ઊંચી ટેકરીની ટોચ પરથી,એક ટાવરની ટોચ અને તળિયાના અવસેધકોણ અનુક્રમે $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. ટાવરની ઊંચાઈ $m$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo