$50\, m$ ઊંચા ટાવરની એક જ દિશામાં પાર્ક કરેલી બે કારના અવસેધકોણ $30^{\circ}$ અને $60^{\circ}$ માલૂમ પડે છે. આ બે કાર વચ્ચેનું અંતર શોધો. ($, m$ માં)

  • A
    $57.73$
  • B
    $50$
  • C
    $28.87$
  • D
    $86.6$

Explore More

Similar Questions

ટાવરના પાયાથી $20\, m$ દૂર આવેલા એક બિંદુથી ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ માલૂમ પડે છે. તો ટાવરની ઊંચાઈ શોધો. ($, m$ માં)

એક ટાવરના તળિયેથી $s$ અને $t$ અંતરે આવેલા બે બિંદુઓથી ટાવરની ટોચના ઉત્સેધકોણ કોટિકોણ છે. સાબિત કરો કે ટાવરની ઊંચાઈ $\sqrt{s t}$ છે.

Difficult
View Solution

$\sqrt{2}$ ની આશરે કિંમત $2$ દશાંશ સ્થળ સુધી કેટલી થાય?

$6\, m$ ઊંચો એક થાંભલો જમીન પર $2\sqrt{3}\, m$ લાંબો પડછાયો પાડે છે,તો સૂર્યનો ઉન્નતકોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જ્યારે $h$ મીટર ઊંચા થાંભલાનો પડછાયો $\sqrt{3} h$ મીટર લાંબો હોય,ત્યારે સૂર્યનો ઉન્નતકોણ શોધો. ($^{\circ}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo