હાઇડ્રોજન પરમાણુની ત્રીજી બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન $l$ છે. તેની ચોથી બોહર કક્ષામાં કોણીય વેગમાન કેટલું હશે?

  • A
    $4 l$
  • B
    $\frac{4}{3} l$
  • C
    $\frac{5}{4} l$
  • D
    $\frac{3}{2} l$

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનનું વિદ્યુતસ્થિતિમાન $V = V_0 \ln \left( \frac{r}{r_0} \right)$ દ્વારા આપવામાં આવે છે; જ્યાં $r_0$ અચળ છે. આ તંત્ર બોહર મૉડલને અનુસરે છે તેમ ધારીને,ત્રિજ્યા $r_n$ અને મુખ્ય ક્વૉન્ટમ આંક $n$ વચ્ચેનો સંબંધ શોધો.

Difficult
View Solution

હાઇડ્રોજન પરમાણુની $n^{\text{th}}$ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે કોણીય ઝડપ અને સ્પર્શક ઝડપનો ગુણાકાર:

ડી-બ્રોગ્લી અનુસાર, હાઇડ્રોજન પરમાણુની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે ડી-બ્રોગ્લી તરંગલંબાઇ $10^{-9} \, m$ છે. આ ઇલેક્ટ્રોન માટે મુખ્ય ક્વોન્ટમ આંક કેટલો હશે?

હાઇડ્રોજન પરમાણુમાં,ઇલેક્ટ્રોન $n=4$ થી $n=1$ સ્તરમાં સંક્રમણ કરે છે. $H$ પરમાણુનું રિકોઇલ વેગમાન કેટલું હશે?

જો એક ઇલેક્ટ્રોન તેની બોહર કક્ષામાં ફરી રહ્યો હોય જેની બોહર ત્રિજ્યા $0.529 Å$ છે,તો ત્રીજી કક્ષાની ત્રિજ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo